Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Indore Airport Viral Video : દેશના સૌથી સ્વચ્છ એરપોર્ટ પર શરમજનક ઘટના, રનવે પર બાળકનો પેશાબ કરતો વીડિયો વાયરલ

Indore Airport Viral Video : ઇન્દોર એરપોર્ટ પર રનવેની બાજુમાં એક બાળક જાહેરમાં પેશાબ કરતો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. સૌથી વધુ ટીકા બાળકના માતા-પિતાના વર્તનની થઈ રહી છે. આ ઘટનાએ ભારતના Civic Sense, Parenting, Public Hygiene અને દેશની વૈશ્વિક છબીને લઈને ફરી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
indore airport viral video   દેશના સૌથી સ્વચ્છ એરપોર્ટ પર શરમજનક ઘટના  રનવે પર બાળકનો પેશાબ કરતો વીડિયો વાયરલ
Advertisement

Indore Airport Viral Video : છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ભારતીઓના સિવિક સેન્સ પર ઘણા વીડિયો જોવા મળ્યા છે. સમયાંતરે ભારતીઓના સિવિક સેન્સ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિદેશમાં રહેતા લોકો ખાસ કરીને માને છે કે ભારતીઓમાં સિવિક સેન્સની ખૂબ કમી છે. ત્યારે ઘણીવાર ભારતીય હોવાના કારણે આ અપમાનજનક લાગી શકે છે. પરંતુ એ સવાલ પણ સામે ઉભો થાય છે કે, શું તેઓ સાચું કહી રહ્યા છે. શું ખરેખર ભારતીઓમાં સિવિક સેન્સની કમી છે? તો તેનો જવાબ ના છે, પણ હા ઘણા લોકો એવા છે જે જાહેરમાં એવું વર્તન કરે છે જેના કારણે સમગ્ર ભારતીઓને મોંઢુ નીચું કરવાનો વારો આવે છે. કઇંક આવું જ એકવાર ફરી ઈન્દોરના એરપોર્ટ પર જોવા મળ્યું છે.

Tags :
Advertisement

.

×