Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

INS Mahendragiri: સાગરની નવી સુરક્ષા દીવાલ, 'INS મહેન્દ્રગિરી' ની સ્વદેશી તાકાતથી દુશ્મનો ભાગશે

આત્મનિર્ભર ભારતની નવી ઓળખ તરીકે INS મહેન્દ્રગિરી સમુદ્રમાં ઉતરી ચૂક્યું છે. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ દ્વારા નિર્મિત આ સ્ટીલ્થ ફ્રિગેટ પોતાની ખાસ ટેકનોલોજીને કારણે દુશ્મનોના રડાર માટે અદ્રશ્ય સમાન છે. બ્રહ્મોસ જેવી શક્તિશાળી મિસાઈલો અને એડવાન્સ સેન્સરથી સજ્જ આ જહાજ હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ સુરક્ષિત બનાવશે. આ યુદ્ધપોત નૌસેનાની યુદ્ધ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.
ins mahendragiri  સાગરની નવી સુરક્ષા દીવાલ   ins મહેન્દ્રગિરી  ની સ્વદેશી તાકાતથી દુશ્મનો ભાગશે
Advertisement

INS Mahendragiri: ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો કરતા પ્રોજેક્ટ 17A અંતર્ગત નિર્મિત અત્યાધુનિક સ્ટીલ્થ ગાઈડેડ-મિસાઈલ ફ્રિગેટ INS મહેન્દ્રગિરી દેશની દરિયાઈ રક્ષા માટે તૈયાર છે. સંપૂર્ણપણે સ્વદેશી ડિઝાઈન અને નિર્માણ સાથે આ યુદ્ધપોત આત્મનિર્ભર ભારતની મજબૂત ઓળખ બની ગયું છે. મુંબઈના મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ખાતે નિર્મિત આ યુદ્ધપોત પોતાની અદ્યતન ટેકનોલોજી અને માર્કિંગ ક્ષમતા સાથે હિંદ મહાસાગરમાં ભારતનું નવું શક્તિશાળી કવચ સાબિત થશે.

Tags :
Advertisement

.

×