Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jammu and Kashmir : સોપોરમાં આતંકવાદી નેટવર્ક પર મોટો પ્રહાર, જમાત-એ-ઇસ્લામીના 26 સ્થળો પર દરોડા

Jammu and Kashmir : જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં આતંકવાદીઓને ટેકો આપનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે 9 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર અને આસપાસના વિસ્તારોમાં પોલીસે પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા નેટવર્ક સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે.
jammu and kashmir   સોપોરમાં આતંકવાદી નેટવર્ક પર મોટો પ્રહાર  જમાત એ ઇસ્લામીના 26 સ્થળો પર દરોડા

Tags :
Advertisement

.

×