Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jharkhand Fire News : રામગઢમાં પ્લાન્ટના કંટ્રોલ રૂમમાં આગ લાગી, 3 એન્જિનિયરોના મોત

Jharkhand Fire News : ઝારખંડના રામગઢ જિલ્લાના હેહલમાં સ્થિત પ્લાન્ટના કંટ્રોલ રુમમાં ગઈકાલે રાત્રે એ મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્લાન્ટના કંટ્રોલ રુમમાં અચાનક મોટી આગ ફાટી નીકળતા 3 લોકોના મોત નીપજ્યા છે.
jharkhand fire news   રામગઢમાં પ્લાન્ટના કંટ્રોલ રૂમમાં આગ લાગી  3 એન્જિનિયરોના મોત
Advertisement

Jharkhand Fire News : ઝારખંડના રામગઢ જિલ્લાના હેહલમાં સ્થિત પ્લાન્ટના કંટ્રોલ રુમમાં ગઈકાલે રાત્રે એ મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્લાન્ટના કંટ્રોલ રુમમાં અચાનક મોટી આગ ફાટી નીકળતા 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્લાન્ટમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Tags :
Advertisement

.

×