Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jharkhand Breaking News : ઝારખંડમાં ભેળસેળયુક્ત તેલ ખાવાથી એક જ પરિવારના 5 સભ્યના મોત

Jharkhand Breaking News : ઝારખંડના પલામુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ભેળસેળયુક્ત તેલનું સેવન કરવાથી એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે અન્ય એક મહિલા રાંચીના રિમ્સ ખાતે સારવાર હેઠળ છે. સિક્કા ગામના રહેવાસી આ પરિવારે કથિત રીતે સરસવના તેલમાં કોઈ અજાણ્યા પાવડરનું મિશ્રણ કરીને ઉપયોગ કર્યો હતો, જે તેમના માટે જીવલેણ સાબિત થયો.
jharkhand breaking news   ઝારખંડમાં ભેળસેળયુક્ત તેલ ખાવાથી એક જ પરિવારના 5 સભ્યના મોત

Tags :
Advertisement

.

×