Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jharkhand : માઓવાદીઓએ ફરીથી માથું ઉચક્યું, રંગરા-કરમપરા રેલવે ટ્રેકને બોમ્બથી ઉડાવી દીધો

આજે સવારે ઝારખંડમાં રંગરા-કરમપરા રેલવે ટ્રેક પર માઓવાદીઓએ વિસ્ફોટ કરી ટ્રેક ઉડાવી દીધો. તેમણે રેલવે ટ્રેક પર ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) નો ધ્વજ અને બેનર્સ પણ લગાવ્યા. વાંચો વિગતવાર.
jharkhand   માઓવાદીઓએ ફરીથી માથું ઉચક્યું  રંગરા કરમપરા રેલવે ટ્રેકને બોમ્બથી ઉડાવી દીધો
Advertisement
  • આજે સવારે ઝારખંડમાં માઓવાદીઓએ રેલવે ટ્રેકને ઉડાવી દીધો
  • રંગરા-કરમપરા રેલવે ટ્રેક પર માઓવાદીનો ધ્વજ અને બેનર્સ પણ લગાવ્યા
  • રેલ કામગીરીમાં વિક્ષેપ પાડવા માઓવાદીઓએ આ વિસ્ફોટ કર્યો

Jharkhand : ઝારખંડના ચૈબાસામાં માઓવાદીઓએ ફરીથી માથું ઉચક્યું છે. માઓવાદીઓએ આજે ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં રંગરા-કરમપરા રેલવે ટ્રેક (Rangra-Karampara Railway Track) ને વિસ્ફોટથી ઉડાવી દીધો. માઓવાદીઓએ રેલવે ટ્રેક પર ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)નો ધ્વજ અને બેનર્સ પણ લગાવ્યા. આજે સવારે રેલવે ટ્રેકના કિલોમીટર નંબર 477/34-35 પર વિસ્ફોટ થયો, જેના કારણે ટ્રેકના પાયામાં રહેલા કોંક્રિટ સ્લીપર્સ સંપૂર્ણપણે તૂટી ગયા અને રેલ્વે ટ્રેક નીચે તરફ ઝૂકી ગયો.

Tags :
Advertisement

.

×