Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કરણભાઈ અદાણીએ Vizhinjam Port માટે 16,000 કરોડના રોકાણની જાહેરાત કરી, વાંચો વધુ

અદાણી ગ્રુપે વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટના વિસ્તરણ માટે રુ. 16,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. માત્ર 15 મહિનામાં 10 લાખ TEUs હેન્ડલ કરી આ બંદર ભારતનું સૌથી ઝડપી કાર્યરત પોર્ટ બન્યું છે. 2029 સુધીમાં ક્ષમતા વધારીને 5.7 મિલિયન TEUs કરવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટ કેરળમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું રોકાણ છે, જે ભારતને વૈશ્વિક શિપિંગ નકશા પર મજબૂત બનાવશે.
કરણભાઈ અદાણીએ vizhinjam port માટે 16 000 કરોડના રોકાણની જાહેરાત કરી  વાંચો વધુ
Advertisement
  • અદાણી ગ્રુપ Vizhinjam Port  ના વિસ્તરણ માટે 16,000 કરોડનું રોકાણ કરશે
  • 2029 સુધીમાં 5.7 મિલિયન TEUs ની વિશાળ ક્ષમતા હાંસલ કરશે
  •  કેરળમાં ખાનગી ક્ષેત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ

Vizhinjam Port: ભારતના દરિયાઈ વેપારના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાય તેવી ઘટનામાં દેશની સૌથી મોટી સંકલિત બંદરો અને લોજિસ્ટિક્સ કંપની (Integrated Ports and Logistics Company) અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) દ્વારા વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટ (Vizhinjam International Seaport) માટે રુ.16,000 કરોડના માતબર રોકાણની જાહેરાત કરવામાં આવી છે. ડિસેમ્બર 2024માં વ્યાપારી કામગીરી (Commercial Operations) શરૂ કર્યાના ટૂંકા ગાળામાં જ આ બંદર હવે વૃદ્ધિના એક નિર્ણાયક અને વ્યૂહાત્મક તબક્કામાં પ્રવેશવા માટે સજ્જ બન્યું છે.

Tags :
Advertisement

.

×