Lal Krishna Advani ICU માં દાખલ ! એપોલો હોસ્પિટલે આપ્યું હેલ્થ અપડેટ, જાણો હાલ કેવી છે તબિયત
Lal Krishna Advani : દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani)ની તબિયત અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. છાતીમાં ઇન્ફેક્શન (Chest Infection)ની ફરિયાદ બાદ 98 વર્ષીય અડવાણીને દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં સારવાર હેઠળ છે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેમની તબિયત સ્થિર છે.
Advertisement