Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જમ્મુ અને કાશ્મીરમાં LOC નજીક લેન્ડ માઈન વિસ્ફોટ, 1 જવાન શહીદ, 3 ઘાયલ

ભારતીય સેનાના જવાનો લેન્ડમાઈન ઝપેટમાં આવ્યા વિસ્ફોટમાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થયા  સેનાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા  Blast In Poonch : જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે શુક્રવારે (25 જુલાઈ) થયેલા લેન્ડમાઈન વિસ્ફોટ થયો છે, જેમાં...
જમ્મુ અને કાશ્મીરમાં loc નજીક લેન્ડ માઈન વિસ્ફોટ  1 જવાન શહીદ  3 ઘાયલ
Advertisement
  • ભારતીય સેનાના જવાનો લેન્ડમાઈન ઝપેટમાં આવ્યા
  • વિસ્ફોટમાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થયા 
  • સેનાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા

 Blast In Poonch : જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે શુક્રવારે (25 જુલાઈ) થયેલા લેન્ડમાઈન વિસ્ફોટ થયો છે, જેમાં ભારતીય સેનાના જાટ રેજિમેન્ટના એક જવાન (અગ્નિવીર) શહીદ તેમજ એક જેસીઓ અને એક જવાન ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા સેનાની ટીમ તુરંત સ્થળ પર આવી ગઈ છે. ઘાયલોને તુરંત એરલિફ્ટ કરીને ઉધમપુરની લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×