ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

High Court ની યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ સ્ટ્રીમિંગમાં અશ્લીલ વીડિયો....

Live-Streaming Of Case At Calcutta High Court : પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી 
03:55 PM Oct 29, 2024 IST | Aviraj Bagda
Live-Streaming Of Case At Calcutta High Court : પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી 
Live-Streaming Of Case At Calcutta High Court

Live-Streaming Of Case At Calcutta High Court : Calcutta High Court ની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેકર્સ દ્વારા કરવામાં આવી છે. Calcutta High Court માં ચાલી રહેલી સુનાવણી દરમિયાન અચાનક અશ્લીલ વીડિયો જોવા મળ્યો હતો. જોકે ત્યારે તાત્કાલિક ધોરણે Calcutta High Court એ તેની લાઈવ સ્ટ્રીમને બંધ કરાવ હતી. જોકે આ ઘટના ત્યારે જોવા મળી હતી, જ્યારે ન્યાયાધીશ શુભેંદુ સામંતના પીઠના કાર્યભાલ હેઠળ સુનાવણી ચાલી રહી હતી. ત્યારે સુનાવણીની વચ્ચે આ અશ્લીલ વીડિયો ચાલુ થઈ ગયો હતો. ત્યારે આ ઘટનાની તપાસ કરીને આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Calcutta High Court ની ચેનલ થઈ હેક

Calcutta High Court એ આ સમયગાળામાં રજાઓના દિવસો માણી રહી છે. ત્યારે નિર્ધારિત પીઠ તમામ મામલોની સંભાળી રહ્યા છે. તો આ અવકાશ પીઠમાં ન્યાયાધીશ શુભેંદુ સામંત એક કેસની સુનાવણી કરી રહ્યા હતા. તો Calcutta High Court ના રૂમ નં 7 માં આ સુનાવણી ચાીલી રહી હતી. ત્યારે સત્તાવાર યુટ્યુબ ચેનલ ઉપર સુનાવણીને લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી હતી. તો Calcutta High Court ની આ યુટ્યુબ ચેનલ ઉપર ચાલુ સુનાવણીમાં એક અશ્લીલ વીડિયો શરૂ થઈ ગયો હતો. ત્યારે આ અંગે Calcutta High Court ની આઈટીએતપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: પત્નીની જાણ બહાર દાગીના ગિરવે મૂકવા વિશ્વાસઘાત અને દંડનીય : Kerala High Court

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી

આ મામલાની ચોતરફથી તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં હાઈકોર્ટની ચેનલ હેકિંગનો શિકાર બની છે કે કેમ તે અંગે શંકા જોવા મળી છે. બીજો એંગલ એ છે કે શું હાઈકોર્ટના કોઈ કર્મચારીની બેદરકારીને કારણે આવું બન્યું છે. લાઈવ લો અનુસાર Calcutta High Court ના અધિકારીઓ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

એક મહિના પહેલા સુપ્રીમ કોર્ટની ચેનલ હેક થઈ

આ ઘટના કેવી રીતે બની તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ Calcutta High Court એ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. તમને જણાવી દઈએ કે લગભગ એક મહિના પહેલા પણ એક સમાચાર સામે આવ્યા હતા કે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી છે. તે દરમિયાન આરજીકર કેસની સુનાવણીનો વીડિયો હાઈકોર્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી રાતોરાત ગાયબ થઈ ગયો હતો. આ સિવાય સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલને લઈને વધુ એક મામલો સામે આવ્યો હતો જેમાં યુટ્યુબ ચેનલ પર ક્રિપ્ટો કરન્સીની જાહેરાતો ચાલવા લાગી હતી.

આ પણ વાંચો: મસ્જિદમાં જય શ્રી રામ બોલવું એ ધર્મ વિરોધી કૃત્ય નથી : Karnataka High Court

Tags :
Calcutta High CourtCalcutta High Court live hackedconstitution bench hearingscyber crimeGujarat FirstHackinghacking’ of live-streaming of Calcutta High Court hearingJustice Subhendu SamantaKolkata High Court caseKolkata latest newskolkata newsKolkata news liveKolkata news todayKolkata PoliceKolkata Police starts probeLive Streaminglive streaming of court proceedingslive-stream hackedLive-Streaming Of Case At Calcutta High CourtObscene video streamed in Calcutta HC live streamingRipple LabsSupreme CourtToday news Kolkatayoutube
Next Article