Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jammu-Kashmir : 11,000 ફૂટ પર ફસાયેલા 20 જવાનોને ગ્રામીણોએ જીવના જોખમે બચાવ્યા

જમ્મુ-કાશ્મીરના ડોડામાં 11,000 ફૂટની ઊંચાઈએ એન્ટી-ટેરર ઓપરેશન દરમિયાન ખરાબ હવામાનને કારણે ફસાયેલા 20 જવાનોને સ્થાનિક ગ્રામીણોએ જીવના જોખમે બચાવ્યા હતા. BRO અને ગ્રામીણોએ પાંચ કલાકની કઠિન ચઢાઈ કરી જવાનોને સુરક્ષિત નીચે લાવ્યા હતા. આ ઘટના સેના અને સામાન્ય નાગરિકો વચ્ચેના અતૂટ બંધન અને સાહસનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે
jammu kashmir   11 000 ફૂટ પર ફસાયેલા 20 જવાનોને ગ્રામીણોએ જીવના જોખમે બચાવ્યા
Advertisement

. એન્ટી-ટેરર સર્ચ ઓપરેશન દરમિયાન દુર્ગમ વિસ્તારમાં ફસાયા હતા જવાનો
. ગ્રામીણોએ પાંચ કલાકની પહાડોની કઠિન ચઢાઈ બાદ રેસ્ક્યુ કર્યું
. બીઆરઓ પણ ગ્રામીણો સાથે રેસ્ક્યૂ ઓપરેશનમાં હતું સામેલ

Tags :
Advertisement

.

×