ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Himachal Lok Sabha Election Result: સૌથી લોકપ્રિય અને ચર્ચિત લોકસભા બેઠક મંડી પર ક્વીન કંગના આગળ

Himachal Lok Sabha Election Result: Lok Sabha Election Result 2024 ના શરૂઆતી આંકડાઓમાં ભાજપ સરકાર ભારે લીડ સાથે આગળ વધી રહી છે. તો પંજાબમાં ભાજપ સરકાર ઢેર થતી જોવા મળી છે. ત્યારે ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારમાં INDIA Alliance આગળ વધી...
11:09 AM Jun 04, 2024 IST | Aviraj Bagda
Himachal Lok Sabha Election Result: Lok Sabha Election Result 2024 ના શરૂઆતી આંકડાઓમાં ભાજપ સરકાર ભારે લીડ સાથે આગળ વધી રહી છે. તો પંજાબમાં ભાજપ સરકાર ઢેર થતી જોવા મળી છે. ત્યારે ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારમાં INDIA Alliance આગળ વધી...
Lok Sabha Election, Lok Sabha Election 2024, BJP, Congress

Himachal Lok Sabha Election Result: Lok Sabha Election Result 2024 ના શરૂઆતી આંકડાઓમાં ભાજપ સરકાર ભારે લીડ સાથે આગળ વધી રહી છે. તો પંજાબમાં ભાજપ સરકાર ઢેર થતી જોવા મળી છે. ત્યારે ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારમાં INDIA Alliance આગળ વધી રહી છે. તે ઉપરાંત આ વખતે હિમાચલ પ્રદેશની લોકસભા બેઠક મંડી સૌથી ચર્ચિત સાબિત થઈ હતી.

આ વખતે ભાજપ સરકારના નેતૃત્વ હેઠળ કંગાન રનૌતે પ્રથમ વખત રાજકીય મેદનામાં પગલા માંડ્યા છે. તો તેમની સામે કોંગ્રેસ દ્વારા લોકસભા બેઠક માટે વિક્રમાદિત્યને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દેશભરમાં સૌની નજર મંડી સીટ પર છે. બંનેનું રાજકીય ભવિષ્ય આજે નક્કી થશે. જો અભિનેત્રી કંગના રનૌત સંસદીય સીટ જીતી જશે, તો તેની રાજકીય ઇનિંગ્સ જન્મભૂમિ મંડીથી શરૂ થશે.

Lok Sabha Election, Lok Sabha Election 2024, BJP, Congress

જયરામ ઠાકુરની વિશ્વસનીયતા દાવ પર છે

તે જ સમયે, જો વિક્રમાદિત્ય સિંહ મંડી બેઠક પરથી ચૂંટણી જીતે છે, તો તે તેમની રાજકીય કસોટીમાં મોટી જીત હશે. જો તે અનેક પડકારો વચ્ચે જીતશે તો નવા રાજકીય સમીકરણો સર્જાશે. મંડી બેઠક પરની જીત કે હાર વિપક્ષના નેતા જયરામ ઠાકુર અને રાજ્યની કોંગ્રેસ સરકારની પણ કસોટી કરશે. અહીં અનુભવીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. કંગના રનૌત માત્ર ભાજપના ચહેરા તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરી છે, પરંતુ અહીં જયરામ ઠાકુરની વિશ્વસનીયતા દાવ પર છે. તેવી જ રીતે કોંગ્રેસમાં રાજવી પરિવાર સાથે સંકળાયેલા વિક્રમાદિત્ય સાથે રાજ્ય સરકારની વિશ્વસનીયતા દાવ પર છે.


આ પણ વાંચો: Lok Sabha Election Result 2024: કોંગ્રેસ તોડી રહી છે BJP સરકારની લહેરને, કોંગ્રેસ તોડશે BJP નો 10 વર્ષનો રેકોર્ડ

Tags :
BJPCongressHimachalHimachal Lok Sabha ElectionKangana RanautLok Sabha Election 2024Lok-Sabha-electionMandi Lok Sabha ElectionVikramaditya Singh
Next Article