Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મહારાષ્ટ્રમાં 96 IPS અધિકારીઓની બદલી, '12th Fail' ફેમ મનોજ શર્મા બન્યા મુંબઈના નવા Joint CP

મહારાષ્ટ્ર ગૃહ વિભાગે રાજ્યમાં મોટો વહીવટી ફેરબદલ કરતા 96 IPS અધિકારીઓની બદલી જાહેર કરી છે. મુંબઈ પોલીસમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સહિત વિવિધ ઉચ્ચ પદો પર નવી નિમણૂકો થઈ છે. '12th Fail' ફેમ મનોજ શર્માને મુંબઈના નવા જોઈન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ નવી જવાબદારીઓ સોંપાઈ છે.
મહારાષ્ટ્રમાં 96 ips અધિકારીઓની બદલી   12th fail  ફેમ મનોજ શર્મા બન્યા મુંબઈના નવા joint cp
Advertisement
  • Maharashtra IPS transfer : મહારાષ્ટ્રમાં મોટો IPS ફેરબદલ, 96 અધિકારીઓની બદલી
  • મહારાષ્ટ્ર ગૃહ વિભાગનો મોટો નિર્ણય, IPS બદલીની યાદી જાહેર
  • મનોજ શર્મા બન્યા મુંબઈના નવા Joint CP (Law & Order)

Maharashtra IPS transfer : મહારાષ્ટ્ર (Maharashtra)ના ગૃહ વિભાગે લાંબા સમયથી ચાલતી અટકળોને અંત આપતા રાજ્યમાં મોટા પાયે IPS અધિકારીઓની બદલી (Transfer of IPS Officers) જાહેર કરી છે. શુક્રવારે મોડી સાંજે જાહેર કરાયેલા આ નિર્ણયમાં કુલ 96 IPS અધિકારીઓના નામનો સમાવેશ થાય છે. આ બદલીની 5 અલગ-અલગ યાદીઓ બહાર પાડવામાં આવી છે, જેમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ડીસીપી (DCP), એડિશનલ કમિશનર (Additional CP) અને જોઈન્ટ કમિશનર (Joint CP) સ્તરના વરિષ્ઠ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×