3 માસની ગર્ભવતી બકરી સાથે નશેડીએ દુષ્કૃત્ય કરી તેની ગળું દબાવીને મારી નાખી
- Goat સાથે નશાની હાલતમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
- મા ઉપર દુષ્કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો
- દોઢ વર્ષ માટેની જેલની સજા ભોગવીને આવ્યો છે
Mainpuri Goat Rape Case : ભારતમાં માસૂમ પશુઓ પણ હેવાનિયત અને હવસોનો શિકાર થઈ રહ્યા છે. Uttar Pradesh ના મૈનપુરી (Mainpuri Goat Rape Case) માંથી Goat સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ ઘટના સાથે Uttar Pradesh સહિત સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. ત્યારે આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ ચર્ચા થતી જોવા મળી રહી છે. તે ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો આરોપીને કડક સજા ફટાકારવાની માગ કરી રહ્યા છે.
Goat સાથે નશાની હાલતમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
એક અહેવાલ અનુસાર, Uttar Pradesh ના કોતવાલી વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં Goat સાથે નશાની હાલતમાં એક વ્યક્તિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ હેવાને Goat સાથે રેપ કરીને તેનું ગળું દબાવીને મારી પણ નાખી હતી. ત્યારે આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસે રિક્ષા ચાલક મનુ સાગરની ધરપકડ કરી છે. તે ઉપરાંત મનુ સાગર વિરુદ્ધ કેસ દાખલ કરીને પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
મા ઉપર દુષ્કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો
જોકે પોલીસ દ્વારા મૃતક Goat ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. તો સ્થાનિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મનુ સાગરે નશેડી છે. તેણે Goat સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેને મારી નાખી છે. કારણ કે... મનુ સાગર ઉપર આ પહેલા પણ એક ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે અંતર્ગત તેની ઉપર મા ઉપર દુષ્કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો. અગાઉ તેણે એક મહિલા પોલીસકર્મી સાથે પણ ગેરવર્તન કરવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો: 'હરિયાણા ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પાયાવિહોણા', ECI એ 1600 પેજમાં Congress ને આપ્યો આ જવાબ
દોઢ વર્ષ માટેની જેલની સજા ભોગવીને આવ્યો છે
તો આરોપી મનુ સાગરના આ પ્રકારના સ્વભાવને કારણે તેની માતા અને તેના આંધળા પિતા એક વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. તો મનુ સાગર ઉપર આરોપલ લાગવવામાં આવ્યો છે કે, તેણે મહિલા પોલીસકર્મી સાથે દુષ્કૃત્ય કરવાની કોશિશ કરી હતી. ત્યારે આ તમામ ઘટનાઓના આધારે કેસ દાખલ કરીને તેની વિરુદ્ધ કાવાયત હાથ ધરી છે. જોકે મહિલા પોલીસકર્મીના મામલે તે પહેલાથી દોઢ વર્ષ માટેની જેલની સજા ભોગવીને આવ્યો છે.
શેર સિંહે કર્યું છે કે, 3 માસથી Goat ગર્ભવતી હતી
બીજી તરફ Goatના માલિક શેર સિંહે આરોપ લગાવ્યો છે કે, તેની Goat સાથે કંઈક ખોટું થયું છે. જોકે તેણે ઘટનાને અંજામ આપતા મનુ સાગરને જોયો નહતો. પરતં તેમને શંકા છે કે, મનુ સાગરે Goat સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. અને તે પછી નશાની હાલતમાં તેણે Goatનું ગળું દબાવીને મારી નાખી છે. તે ઉપરાંત શેર સિંહે કર્યું છે કે, 3 માસથી Goat ગર્ભવતી હતી. ત્યારે શેર સિંહના બયાનના આધારે મનુ સાગરની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Maharashtra : નેતાજી 2 મિનિટ મોડા પડ્યા, અધિકારીઓ દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા...