Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Manipur Violence : મણિપુરમાં ફરી ફાટી નીકળી હિંસા, કાંગપોક્પીમાં 30 ઘર સળગાવ્યા

Manipur Violence : મણિપુરમાં ફરી એકવાર હિંસાની આગ ભડકી ઉઠી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં અજાણ્યા ઉપદ્રવીઓ દ્વારા નાગા સમુદાયના ગામોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ અચાનક થયેલા હુમલા અને આગજનીની ઘટનામાં આશરે 30 જેટલા મકાનો બળીને ખાખ થઈ ગયા છે.
manipur violence   મણિપુરમાં ફરી ફાટી નીકળી હિંસા  કાંગપોક્પીમાં 30 ઘર સળગાવ્યા
Advertisement

Manipur Violence : મણિપુરમાં ફરી એકવાર હિંસાની આગ ભડકી ઉઠી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં અજાણ્યા ઉપદ્રવીઓ દ્વારા નાગા સમુદાયના ગામોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ અચાનક થયેલા હુમલા અને આગજનીની ઘટનામાં આશરે 30 જેટલા મકાનો બળીને ખાખ થઈ ગયા છે, મળતી માહિતી અનુસાર ગોળીબારમાં એક સ્થાનિક ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

Tags :
Advertisement

.

×