Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Manipur Violence : મણિપુરમાં હિંસાથી તણાવ વધ્યો, મૃત્યુઆંક 9 પર પહોંચ્યો, CM ખેમચંદ સિંહે શાંતિની કરી અપીલ

Manipur Violence : પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી હિંસાની ઘટનાઓ સામે આવતાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે. કુકી અને નાગા સમુદાય (Kuki-Naga Clashes) વચ્ચે થયેલી અથડામણમાં મૃતકોની સંખ્યા 9 પર પહોંચી છે. કામજોંગ, ઉખરુલ અને કાંગપોકપી જિલ્લામાં ગોળીબાર તેમજ આગચંપીના બનાવો બાદ સુરક્ષા સઘન બનાવાઈ છે. મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
manipur violence   મણિપુરમાં હિંસાથી તણાવ વધ્યો  મૃત્યુઆંક 9 પર પહોંચ્યો  cm ખેમચંદ સિંહે શાંતિની કરી અપીલ

Tags :
Advertisement

.

×