Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જબલપુર ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, ઘણા કર્મચારીઓ કાટમાળ નીચે દટાયાની આશંકા

જબલપુર: ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 9 કર્મચારીઓ ઘાયલ જબલપુરમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ: બે લોકોના મોત, ઘણા ઘાયલ ખમરિયા ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ: કાટમાળ નીચે ઘણા કર્મચારીઓ દટાયા Jabalpur Blast news : જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો,...
જબલપુર ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ  ઘણા કર્મચારીઓ કાટમાળ નીચે દટાયાની આશંકા
Advertisement
  • જબલપુર: ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 9 કર્મચારીઓ ઘાયલ
  • જબલપુરમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ: બે લોકોના મોત, ઘણા ઘાયલ
  • ખમરિયા ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ: કાટમાળ નીચે ઘણા કર્મચારીઓ દટાયા

Jabalpur Blast news : જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના F-6 સેક્શનમાં ત્યારે થઈ જ્યારે એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. બ્લાસ્ટની તીવ્રતા એટલી જબરદસ્ત હતી કે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.

Tags :
Advertisement

.

×