Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mumbai Rain : મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું, લોકલ ટ્રેન-રોડ વ્યવહારને માઠી અસર

મુબઈમાં સતત મુશળધાર વરસાદ (Mumbai Rain) લોકલ ટ્રેનો અને રસ્તાઓ બંધ કરાઇ 24 કલાકમાં 300 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો Mumbai Rain: મુબઈમાં મંગળવાર રાતથી શરૂ થયેલો સતત મુશળધાર વરસાદ (Mumbai Rain) શહેરની જીવનરેખા ગણાતી લોકલ ટ્રેનો અને રસ્તાઓની ગતિને...
mumbai rain   મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું  લોકલ ટ્રેન રોડ વ્યવહારને માઠી અસર
Advertisement
  • મુબઈમાં સતત મુશળધાર વરસાદ (Mumbai Rain)
  • લોકલ ટ્રેનો અને રસ્તાઓ બંધ કરાઇ
  • 24 કલાકમાં 300 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો

Mumbai Rain: મુબઈમાં મંગળવાર રાતથી શરૂ થયેલો સતત મુશળધાર વરસાદ (Mumbai Rain) શહેરની જીવનરેખા ગણાતી લોકલ ટ્રેનો અને રસ્તાઓની ગતિને ઠપ્પ કરી દીધો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરી અને પાલઘર જિલ્લાઓ માટે જારી કરાયેલી રેડ એલર્ટે શહેરની પરિસ્થિતિની ગંભીરતાને સ્પષ્ટ કરી દીધી છે. કુર્લા રેલ્વે સ્ટેશન પર પાટા પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે હજારો મુસાફરો સ્ટેશનો પર અટવાયા છે અને કેટલાક પાટા પર ચાલીને નજીકના સ્ટેશનો સુધી પહોંચવા મજબૂર થયા છે

Tags :
Advertisement

.

×