Modi Cabinet Ministers List 2024: મોદી કેબિનેટની સંપૂર્ણ યાદી જાહેર, કઈ પાર્ટીના સૌથી વધુ અને ઓછા મંત્રીઓ
Modi Cabinet Ministers List 2024: Narendra Modi એ આજે ત્રીજી વખત વડાપ્રધાન પદના (PM Oath Ceremony) શપથ લીધા. સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં મોદીની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા. NDA એ સાથી પક્ષો વચ્ચે સર્વસંમતિ સાથે ક્યા સાંસદને મંત્રી પરિષદ...
Advertisement
Modi Cabinet Ministers List 2024: Narendra Modi એ આજે ત્રીજી વખત વડાપ્રધાન પદના (PM Oath Ceremony) શપથ લીધા. સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં મોદીની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા. NDA એ સાથી પક્ષો વચ્ચે સર્વસંમતિ સાથે ક્યા સાંસદને મંત્રી પરિષદ (Modi Ministers List) માં સ્થાન મળશે, તે નક્કી કરવામાં આવ્યું હતું.
લોકસભા ચૂંટણી 2024 ના પરિણામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ 240 બેઠકો અને NDA એ 293 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ 16 સીટો અને જનતા દળ યુનાઈટેડ (JDU) એ 12 સીટો જીતી છે. પંડિત જવાહરલાલ નેહરુની જેમ Narendra Modi પણ સતત ત્રણ વખત (1952, 1957 અને 1962) લોકસભા ચૂંટણી જીતીને ત્રીજી વખત વડાપ્રધાન (PM Narendra Modi ) બન્યા છે.
Advertisement
| રાજનાથ સિંહ | કેબિનેટ મંત્રી | |
| અમિત શાહ | કેબિનેટ મંત્રી | |
| નીતિન ગડકરી | કેબિનેટ મંત્રી | |
| જેપી નડ્ડા | કેબિનેટ મંત્રી | |
| શિવરાજ સિંહ ચૌહાણ | કેબિનેટ મંત્રી | |
| નિર્મલા સીતારમણ | કેબિનેટ મંત્રી | |
| સુબ્રમણ્યમ જયશંકર | કેબિનેટ મંત્રી | |
| મનોહર લાલ | કેબિનેટ મંત્રી | |
| હરદનહલ્લી દેવેગૌડા કુમારસ્વામી (એચડી કુમારસ્વામી) | કેબિનેટ મંત્રી | |
| પિયુષ ગોયલ | કેબિનેટ મંત્રી | |
| ધર્મેન્દ્ર પ્રધાન | કેબિનેટ મંત્રી | |
| જીતનરામ માંઝી | કેબિનેટ મંત્રી | |
| રાજીવ રંજન સિંહ (લાલન સિંહ) | કેબિનેટ મંત્રી | |
| સર્બાનંદ સોનોવાલ | કેબિનેટ મંત્રી | |
| ડો.વીરેન્દ્ર કુમાર | કેબિનેટ મંત્રી | |
| રામ મોહન નાયડુ | કેબિનેટ મંત્રી | |
| પ્રહલાદ જોષી | કેબિનેટ મંત્રી | |
| જુઅલ ઓરમ | કેબિનેટ મંત્રી | |
| ગિરિરાજ સિંહ | કેબિનેટ મંત્રી | |
| અશ્વિની વૈષ્ણવ | કેબિનેટ મંત્રી | |
| જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા | કેબિનેટ મંત્રી | |
| ભૂપેન્દ્ર યાદવ | કેબિનેટ મંત્રી | |
| ગજેન્દ્ર સિંહ શેખાવત | કેબિનેટ મંત્રી | |
| અન્નપૂર્ણા દેવી | કેબિનેટ | |
| કિરણ રિજિજુ | કેબિનેટ મંત્રી | |
| હરદીપ સિંહ પુરી | કેબિનેટ મંત્રી | |
| ડૉ.મનસુખ માંડવિયા | કેબિનેટ મંત્રી | |
| જી કિશન રેડ્ડી | કેબિનેટ મંત્રી | |
| ચિરાગ પાસવાન | કેબિનેટ મંત્રી | |
| સી.આર.પાટીલ | કેબિનેટ મંત્રી | |
| રાવ ઈન્દ્રજીત સિંહ | સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી | |
| જીતેન્દ્ર સિંહ | સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી | |
| અર્જુન રામ મેઘવાલ | સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી | |
| પ્રતાપ રાવ જાધવ | સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી | |
| જયંત ચૌધરી | સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી | |
| જિતિન પ્રસાદ | રાજ્ય મંત્રી | |
| શ્રીપદ યેસો નાઈક | રાજ્ય મંત્રી | |
| પંકજ ચૌધરી | રાજ્ય મંત્રી | |
| કૃષ્ણપાલ ગુર્જર | રાજ્ય મંત્રી | |
| આઠવલે રામદાસ બંધુ | રાજ્ય મંત્રી | |
| રામનાથ ઠાકુર (રામનાથ ઠાકુર) | રાજ્ય મંત્રી | |
| નિત્યાનંદ રાય | રાજ્ય મંત્રી | |
| અનુપ્રિયા પટેલ | રાજ્ય મંત્રી | |
| વી સોમન્ના | રાજ્ય મંત્રી | |
| ચંદ્રશેખર પેમ્માસાની (ચંદ્ર એસ પેમ્માસાની) | રાજ્ય મંત્રી | |
| એસપી સિંહ બઘેલ | રાજ્ય મંત્રી | |
| શોભા કરંડલાજે | રાજ્ય મંત્રી | |
| કીર્તિવર્ધન સિંહ | રાજ્ય મંત્રી | |
| બનવારીલાલ વર્મા | રાજ્ય મંત્રી | |
| શાંતનુ ઠાકુર | રાજ્ય મંત્રી | |
| સુરેશ ગોપી | રાજ્ય મંત્રી | |
| એલ મુરુગન | રાજ્ય મંત્રી | |
| અજય તમટા | રાજ્ય મંત્રી | |
| બંડી સંજય કુમાર | રાજ્ય મંત્રી | |
| કમલેશ પાસવાન | રાજ્ય મંત્રી | |
| ભગીરથ ચૌધરી | રાજ્ય મંત્રી | |
| સતીશ ચંદ્ર દુબે | રાજ્ય મંત્રી | |
| સંજય શેઠ | રાજ્ય મંત્રી | |
| રવનીત સિંહ બિટ્ટુ | રાજ્ય મંત્રી | |
| દુર્ગા દાસ ઉઇકે | રાજ્ય મંત્રી | |
| રક્ષા નિખિલ ખડસે | રાજ્ય મંત્રી | |
| Sukanta Majumdaar (સુકાંત મજુમદાર) | રાજ્ય મંત્રી | |
| સાવિત્રી ઠાકુર | રાજ્ય મંત્રી | |
| તોખાન સાહુ | રાજ્ય મંત્રી | |
| ડૉ. રાજ ભૂષણ નિષાદ (રાજ ભૂષણ ચૌધરી નિષાદ) | રાજ્ય મંત્રી | |
| ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્મા | રાજ્ય મંત્રી | |
| હર્ષ મલ્હોત્રા | રાજ્ય મંત્રી | |
| નિમુબેન જયંતિભાઈ બાંભણીયા | રાજ્ય મંત્રી | |
| મુરલીધર મોહોલ | રાજ્ય મંત્રી | |
| જ્યોર્જ કુરિયન | રાજ્ય મંત્રી | |
| પવિત્રા માર્ગેરિટા | રાજ્ય મંત્રી |
Advertisement


