Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Monsoon Rainfall Update India : ચોમાસું કેમ પડ્યું નબળું? હવામાન વિભાગે જણાવ્યું ચિંતાજનક કારણ

ભારતમાં ચોમાસું સમગ્ર દેશમાં પહોંચી ગયા બાદ પણ અચાનક બ્રેક વાગતાં ચિંતાજનક અહેવાલો આવ્યા છે. સેટેલાઇટ તસવીરોમાં ૭૦-૮૦% ભારત વાદળો વિનાનું કોરું દેખાય છે. પ્રશાંત મહાસાગરમાં સક્રિય વાવાઝોડાએ ભેજ ખેંચી લેતા સિસ્ટમ નબળી પડી છે, જેના લીધે જુલાઈમાં સામાન્યથી ઓછો વરસાદ અને ગરમી વધવાની આશંકા છે.
monsoon rainfall update india   ચોમાસું કેમ પડ્યું નબળું  હવામાન વિભાગે જણાવ્યું ચિંતાજનક કારણ
Advertisement

Monsoon Rainfall Update India : ભારતના કૃષિ ક્ષેત્ર અને જનજીવન પર સીધી અસર કરતા હવામાનના મિજાજમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે. નવીનતમ Monsoon Rainfall Update India ના સત્તાવાર અહેવાલો અનુસાર, ચોમાસું સમગ્ર દેશમાં પહોંચી ગયા બાદ પણ સેટેલાઇટ તસવીરોમાં ભારતના આશરે 70 થી 80 ટકા ભાગમાં વરસાદી વાદળો ગાયબ જોવા મળ્યા છે, જેનાથી ચિંતા વધી છે.

Tags :
Advertisement

.

×