Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Monster El Nino : 2027 સુધી વિનાશક વાતાવરણ? દુનિયાભરમાં ભીષણ ગરમી અને પૂરનો મોટો ખતરો!

સંયુક્ત રાષ્ટ્ર અને WMO એ પ્રશાંત મહાસાગરમાં ભારે ગરમી નોંધાતાં વોર્નિંગ જારી કરી છે. સપાટીનું તાપમાન 2.6 ડિગ્રી સુધી વધતાં આ સિસ્ટમ ફેબ્રુઆરી 2027 સુધી ચરમસીમાએ રહેશે. તેના કારણે ચોમાસાનું ચક્ર ખોરવાશે, હિંદ મહાસાગરમાં પોઝિટિવ IOD સર્જાશે અને વિશ્વભરમાં કૃષિ, પીવાના પાણી અને અર્થતંત્ર પર ગંભીર સંકટ ઊભું થશે.
monster el nino   2027 સુધી વિનાશક વાતાવરણ  દુનિયાભરમાં ભીષણ ગરમી અને પૂરનો મોટો ખતરો
Advertisement

Monster El Nino : વિશ્વભરમાં હવામાનનું સંતુલન હવે અત્યંત ભયજનક વળાંક પર પહોંચી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ તાજેતરમાં વોર્નિંગ જાહેર કરીને પ્રશાંત મહાસાગરમાં વિશાળકાય અલ નીનો સક્રિય થવાની પુષ્ટિ કરી છે. આ પરિબળને કારણે વર્ષ 2027 સુધી વૈશ્વિક સ્તરે અસામાન્ય ગરમી, તીવ્ર દુષ્કાળ અને વિનાશક પૂર સર્જાવાની શક્યતા છે.

Tags :
Advertisement

.

×