ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mother Viral Video: કળિયુગી માએ... 2 વર્ષના બાળકને સિગારેટ અને દારૂ પીવડાવ્યો, જુઓ વિડીયો

Mother Viral Video: આસામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા તેના 2 વર્ષના બાળકને સિગારેટ અને દારૂ પીવડાવી રહી છે. તો જ્યારે આ ઘટનાનો વિડીયો (Chengkuri Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે તાત્કાલિક ધોરણે...
06:03 PM Jun 27, 2024 IST | Aviraj Bagda
Mother Viral Video: આસામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા તેના 2 વર્ષના બાળકને સિગારેટ અને દારૂ પીવડાવી રહી છે. તો જ્યારે આ ઘટનાનો વિડીયો (Chengkuri Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે તાત્કાલિક ધોરણે...
Mother Forces Her 20-Month-Old-Child To Smoke Cigarette, Drink Alcohol In Silchar

Mother Viral Video: આસામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા તેના 2 વર્ષના બાળકને સિગારેટ અને દારૂ પીવડાવી રહી છે. તો જ્યારે આ ઘટનાનો વિડીયો (Chengkuri Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ અધિકારીઓએ આ મહિલાની ધરપકડ કરી હતી.

તો આ ઘટના આસામના સિલચરથી (Chengkuri Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે. તે ઉપરાંત આ મહિલા વિરૂદ્ધ અનેક લોકોએ રોષ પ્રગટ પણ કર્યો છે. તો હાલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી છે. તો બીજી બાજુ મહિલાના બાળકને બાળ કલ્યાણ વિભાગને (Chengkuri Viral Video) સોંપી દેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં મહિલાએ જણાવ્યું હતું કે, તે તેના બાળક સાથે રમત રમી રહી હતી. જોકે આ ઘટનાના અનેક ફોટો અને વિડીયો (Chengkuri Viral Video) સોશિયલ મીડિયા પરથી સાયબર અધિકારીઓએ હટાવી નાખ્યા છે.

સાયબર સેલની મદદથી મહિલાના ઘર સુધી પહોંચી

પોલીસે મહિલાની પૂછતાછના આધારે જે વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો (Chengkuri Viral Video) બનાવ્યો હતો. તેની પણ શોધખોળ કરવાની શરુ કરી છે. જોકે મહિલા વિરુદ્ધ પોલીસે FIR પણ દાખલ કરી છે. તો આ ઘટના 26 જૂનની રાત્રે પોલીસની સામે (Chengkuri Viral Video) આવી હતી. ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે સાયબર સેલની (Chengkuri Viral Video) મદદથી મહિલાના ઘર સુધી પહોંચીને મહિલાને તેના બાળક સાથે ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે પોલીસે કેસ નોંધીને આગળ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: JDU ના નેતાનું મોટું નિવેદન, કહ્યું- ‘નીતિશ કુમાર ન હોત તો BJP ઝીરો પર આઉટ થતી…!’

Tags :
AlcoholAssamAssam ShockerChengkuriCigaretteGujarat FirstMother Viral VideoShockingSilcharsmokeViralViral News
Next Article