Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mount Abu Monsoon Tourism News : માઉન્ટ આબુમાં ભારે વરસાદ, સ્વર્ગ જેવો નજારો જોવા ઉમટ્યા હજારો પ્રવાસીઓ

રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કાળા વાદળો, ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનોને કારણે પહાડો પર હરિયાળીની ચાદર પથરાઈ ગઈ છે, જેનો અદ્ભુત નજારો માણવા માટે નક્કી લેક સહિતના સ્થળોએ હજારો પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે.
mount abu monsoon tourism news   માઉન્ટ આબુમાં ભારે વરસાદ  સ્વર્ગ જેવો નજારો જોવા ઉમટ્યા હજારો પ્રવાસીઓ
Advertisement

Mount Abu Monsoon Tourism News : ચોમાસાની ઋતુના આગમનની સાથે જ પ્રકૃતિપ્રેમીઓ માટે પશ્ચિમ ભારતમાંથી સૌથી સુંદર સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર હવામાન અને પ્રવાસન અહેવાલો અનુસાર, રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આજે અંદાજે ત્રણ ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×