Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mumbai Heavy Rain : મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના! મેયરના નિરીક્ષણ દરમિયાન BMC કર્મચારી ખુલ્લી ગટરમાં ખાબક્યો

Mumbai Heavy Rain : મુંબઈમાં ચોમાસાના પ્રથમ ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે. આ દરમિયાન માટુંગામાં નિરીક્ષણ માટે પહોંચેલા મેયર રીતુ તાવડેની હાજરીમાં એક BMC કર્મચારી ખુલ્લા મેનહોલમાં પડી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરની સલામતી વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
mumbai heavy rain   મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના  મેયરના નિરીક્ષણ દરમિયાન bmc કર્મચારી ખુલ્લી ગટરમાં ખાબક્યો
Advertisement

Mumbai Heavy Rain : લાંબા સમયની રાહ જોયા બાદ, મુંબઈ (Mumbai) માં લગભગ બે અઠવાડિયાના વિલંબ પછી પહેલા ચોમાસાના ભારે વરસાદ (Heavy Rain) ની શરૂઆત થઈ છે. મંગળવારે પડેલા આ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા (Waterlogging), ટ્રાફિક જામ અને દિવાલ ધરાશાયી થવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. સામાન્ય નાગરિકોને મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે એક ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

Tags :
Advertisement

.

×