Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mumbai Gangrape : સગો પિતા જ નીકળ્યો મૂક-બધીર પુત્રીના ગર્ભમાં રહેલા બાળકનો બાપ!

Mumbai Gangrape : મુંબઈમાં એક મૂક-બધીર યુવતી સાથે થયેલા ગેંગરેપના મામલામાં માનવતા શરમાવે તેવો ખુલાસો થયો છે. DNA રિપોર્ટમાં સાબિત થયું છે કે પીડિતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો પિતા તેનો સગો પિતા જ છે. પોલીસે આ કેસમાં 17 લોકોની પૂછપરછ અને DNA ટેસ્ટ કર્યા હતા. હાલ પિતા સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે.
mumbai gangrape   સગો પિતા જ નીકળ્યો મૂક બધીર પુત્રીના ગર્ભમાં રહેલા બાળકનો બાપ
Advertisement

. Mumbai Gangrape માં 17 લોકોના DNA ટેસ્ટથી ખુલાસો
. મૂક-બધીર યુવતીના ગર્ભમાં રહેલા બાળકનો બાપ પીડિતાનો પિતા જ નીકળ્યો
. પોલીસે પિતા પર કથિતપણે બળાત્કારનો કેસ નોંધી તપાસ શરૂ કરી તો મામલો ગેંગરેપનો નીકળ્યો

Tags :
Advertisement

.

×