Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Mumbai Protest : વિરોધ પ્રદર્શનમાં એક્ટર ઇમરાન ખાન અને તુષાર ગાંધીની અટકાયત, 400થી વધુ લોકો પોલીસ કસ્ટડીમાં

મુંબઈમાં યોજાનારા એક વિરોધ પ્રદર્શન પહેલાં જ પોલીસે કરેલી કાર્યવાહીથી રાજકીય અને ફિલ્મજગતમાં ચર્ચા શરૂ થઈ છે. બોલિવૂડના જાણીતા અભિનેતા અને મહાત્મા ગાંધીના પરિવાર સાથે જોડાયેલી વ્યક્તિની અટકાયત બાદ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. સેંકડો લોકોની અટકાયત અને મેદાન આસપાસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવાલ ઊભા થયા છે કે આખરે આ વિરોધ પાછળ એવું કયું કારણ હતું, જેને લઈને પોલીસને આટલી મોટી કાર્યવાહી કરવી પડી?
mumbai protest   વિરોધ પ્રદર્શનમાં એક્ટર ઇમરાન ખાન અને તુષાર ગાંધીની અટકાયત  400થી વધુ લોકો પોલીસ કસ્ટડીમાં
Advertisement

Mumbai Protest : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં શનિવારે યોજાનારા વિરોધ પ્રદર્શનને લઈને ભારે હલચલ જોવા મળી હતી. ઓગસ્ટ ક્રાંતિ મેદાન (August Kranti Maidan) ખાતે પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચેલા બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાન (Imran Khan)ની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી (Tushar Gandhi)ને પણ પ્રદર્શન પહેલાં જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, મુંબઈમાં 400થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×