New Rules For Bus Operators : બસોમાં પેનિક બટન અને CCTV ફરજિયાત, નોઈડા બસ ગેંગરેપની ઘટના બાદ દિલ્હી સરકાર એકશનમાં
New Rules For Bus Operators : દિલ્હીમાં નોઈડા બસ ગેંગ રેપની ઘટના બાદ મુસાફરી વધારે સુરક્ષિત બને તે માટે દિલ્હી સરકાર દ્વારા કડક નિયમો લાવવામાં આવી રહ્યાં છે. દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પ્રશાસન દ્વારા બસ ઓપરેટરો માટે એકદમ કડક નિયમોની જાહેરાત કરવામાં આવી છે.
Advertisement
New Rules For Bus Operators : દિલ્હીમાં નોઈડા બસ ગેંગ રેપની ઘટના બાદ મુસાફરી વધારે સુરક્ષિત બને તે માટે દિલ્હી સરકાર દ્વારા કડક નિયમો લાવવામાં આવી રહ્યાં છે. દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પ્રશાસન દ્વારા બસ ઓપરેટરો માટે એકદમ કડક નિયમોની જાહેરાત કરવામાં આવી છે. રાજધાનીમાં સાર્વજનિક પરિવહનને વધુ સુરક્ષિત બનાવવાના હેતુસર પરિવહન વિભાગે નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેનું પાલન કરવું તમામ બસ ઓપરેટરો માટે ફરજિયાત રહેશે.

