- ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં દર્દનાક ઘટના
- એક જ પરિવારના 6 લોકો આગમાં જીવતા ભૂંઝાયા
- શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં લાગી હતી આગ
- મૃતકોમાં 4 બાળકો સામેલ, 3 લોકો દાઝ્યા
- મુખ્યમંત્રી યોગીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
- મૃતકના પરિજનોને 2 લાખ સહાયની જાહેરાત
Uttar Pradesh | 2adults & 4children of a family lost their lives in a fire that was ignited due to short circuit in an inverter factor, in Padham town of Jasrana area under Firozabad district. 18 fire tenders reached on spot along with Police: Ashish Tiwari, SP Firozabad Police pic.twitter.com/nnIaYYt7xh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 29, 2022