Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ અને હાઈકિંગની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ

22મી એપ્રિલે થયેલા Pahalgam Terror Attack બાદ ભારતે આકરું વલણ દાખવ્યું છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે તમામ ટ્રેકિંગ (Trekking) અને હાઈકિંગ (Hiking) એક્ટિવિટીઝ સ્થગિત કરી દીધી છે. વાંચો વિગતવાર.
pahalgam terror attack   જમ્મુ કાશ્મીરમાં ટ્રેકિંગ અને હાઈકિંગની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ
Advertisement
  • જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે તમામ Trekking અને Hiking એક્ટિવિટીઝ સ્થગિત કરી દીધી
  • જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર અત્યારે સાવધ, સતર્ક અને સાબદું બની ગયું છે
  • Pahalgam Terror Attack બાદ ભારતે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીનો સફાયો કર્યો છે

Pahalgam Terror Attack : અત્યારે ભારત સુરક્ષા ક્ષેત્રે કોઈ કસર છોડવા માંગતું નથી. ભારતીય સેનાની તડામાર તૈયારીઓથી પાકિસ્તાન ધૃજી ઉઠ્યું છે. જો કે ભારત સરકાર અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર પણ સાવધ, સતર્ક અને સાબદું થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ (Trekking) અને હાઈકિંગ (Hiking) ની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×