Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pahalgam Terror Attack NIA Chargesheet: પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ, NIA ની ચાર્જશીટમાં ખુલાસો

પહલગામ હુમલાના ઘા હજુ પણ તાજા છે, ત્યારે ભારતીય સુરક્ષા તંત્રે આતંકવાદીઓના આકાઓ સુધી પોતાની પહોંચ મજબૂત કરી છે. NIA એ લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદને આ હુમલાના મુખ્ય સૂત્રધાર તરીકે ચાર્જશીટમાં નામઝદ કર્યો છે. આ કાર્યવાહી સાબિત કરે છે કે, ભારત હવે સરહદ પારની આવી હરકતોને કોઈ પણ સંજોગોમાં સહન કરવા તૈયાર નથી.
pahalgam terror attack nia chargesheet  પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ  nia ની ચાર્જશીટમાં ખુલાસો
Advertisement

Pahalgam Terror Attack NIA Chargesheet: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલા મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA એ પોતાની કડક કાર્યવાહી આગળ વધારી છે. આ કેસમાં પાકિસ્તાન સ્થિત આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ દ્વારા ભારતના સુરક્ષા તંત્રે સરહદ પારથી રચાતા કાવતરાનો પર્દાફાશ કર્યો છે.

Tags :
Advertisement

.

×