Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Anti Paper Leak Bill: લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ, વિપક્ષનો ભારે હોબાળો

Anti Paper Leak Bill: સંસદના મોન્સૂન સત્ર (Parliament Monsoon Session) માં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે PMO રાજ્યમંત્રી ડો. જિતેન્દ્ર સિંહે લોકસભા (Lok Sabha) માં એન્ટી પેપર લીક બિલ રજૂ કર્યું છે. NEET અને લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસના વિરોધને કારણે રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
anti paper leak bill  લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ  વિપક્ષનો ભારે હોબાળો
Advertisement

Anti Paper Leak Bill: સંસદ (Parliament) ના ચાલુ મોન્સૂન સત્ર (Monsoon Session) ના બીજા સપ્તાહની શરૂઆત ભારે હંગામા સાથે થઈ છે. નીટ (NEET) પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર થયેલા લાઠીચાર્જના મુદ્દે પ્રથમ સપ્તાહ ધોવાઈ ગયા બાદ, સરકારે હવે કડક કાનૂની જોગવાઈઓ કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ તમામ વિવાદો વચ્ચે આજે લોકસભા (Lok Sabha) માં પેપર લીક વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેનાથી કડક કાયદો બનાવવાની દિશામાં કામગીરી આગળ વધશે.

Tags :
Advertisement

.

×