Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India US Trade Deal: ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, ડેરી અને કૃષિ ક્ષેત્રને રક્ષણ અપાયું હોવાની સરકારની સ્પષ્ટતા

ભારત અને અમેરિકા વચ્ચેના ઐતિહાસિક વેપાર કરાર પર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે ખેડૂતોના હિતો સાથે કોઈ બાંધછોડ કરાઈ નથી. ટેરિફમાં ઘટાડાથી નિકાસને બુસ્ટ મળશે, પરંતુ સૌથી ચોંકાવનારો નિર્ણય તેલની ખરીદીને લઈને લેવાયો છે. રશિયાના સ્થાને હવે વેનેઝુએલા ભારતનું નવું એનર્જી પાર્ટનર બનશે.
india us trade deal  ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી  ડેરી અને કૃષિ ક્ષેત્રને રક્ષણ અપાયું હોવાની સરકારની સ્પષ્ટતા
Advertisement
  • ભારતીય નિકાસ પરનો ટેરિફ 25% થી ઘટીને 18% થયો (India US Trade Deal)
  • ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતોનું રક્ષણ કરાયું
  • રશિયાને બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે ભારત
  • બંને દેશો વચ્ચે $500 બિલિયનના વેપારનું લક્ષ્ય

ભારત અને અમેરિકા વચ્ચે એક નવો અને મહત્વપૂર્ણ વેપાર કરાર (Trade Agreement) આકાર લઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ  જણાવ્યા અનુસાર, (Union Minister Piyush Goyal) આ કરારમાં ભારતીય ખેડૂતોના હિતોનું રક્ષણ (Protection of Farmers' Interest) કરવાની સાથે વ્યુહાત્મક ઉર્જા સુરક્ષા (Strategic Energy Purchase) પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ડીલથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો એક નવી ઊંચાઈ પર પહોંચશે.

Tags :
Advertisement

.

×