Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

PM Modi on Screen Addiction : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોને મળ્યા પીએમ મોદી, સ્ક્રીન લતમાંથી બહાર લાવવાનો બતાવ્યો રસ્તો

PM Modi on Screen Addiction : શિક્ષક દિવસના ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે મુલાકાત કરી હતી. આ સંવાદ દરમિયાન પીએમ મોદીએ વર્તમાન સમયમાં બાળકોમાં ઝડપથી વધી રહેલી સ્ક્રીન એડિક્શન અને ડિજિટલ વ્યસનની સમસ્યા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનએ માત્ર પુસ્તકીય જ્ઞાન કે સિલેબસથી આગળ વધીને, બાળકોને મેદાન પર રમાતી રમતો અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા આ લતથી કેવી રીતે બહાર લાવી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
pm modi on screen addiction   રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોને મળ્યા પીએમ મોદી  સ્ક્રીન લતમાંથી બહાર લાવવાનો બતાવ્યો રસ્તો
Advertisement

PM Modi on Screen Addiction : આજે શિક્ષક દિવસ પર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પર ડૉ. એસ. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કહ્યું, "શિક્ષક દિવસ એ આપણા સમાજમાં શિક્ષકોના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરવાનો દિવસ છે." રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોમાંના એક સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું, "...સ્ક્રીન ટાઇમ હવે એક પ્રકારનું વ્યસન બની ગયું છે."

Tags :
Advertisement

.

×