Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Prayagraj Viral Video : ઘરમાં ઘૂસ્યું પૂરનું પાણી, મા ગંગા સમજી પોલીસ અધિકારીએ કરી પૂજા

પ્રયાગરાજમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. ગંગાનું પૂરનું પાણી સબ-ઇન્સ્પેક્ટર ચંદ્રદીપ નિષાદના ઘરમાં ઘૂસી ગયું, પરંતુ તેમણે આને 'મા ગંગા'નું આગમન ગણીને પવિત્ર સ્નાન કર્યું અને તેનો વીડિયો ફેસબુક પર શેર કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.
prayagraj viral video   ઘરમાં ઘૂસ્યું પૂરનું પાણી  મા ગંગા સમજી પોલીસ અધિકારીએ કરી પૂજા
Advertisement
  • ગંગાનું પૂરનું પાણી ઇન્સ્પેક્ટરના ઘરમાં ઘૂસી ગયું
  • પૂરના પાણીમાં કરી પૂજા અને પછી કર્યું સ્નાન
  • પોલીસ અધિકારીની ગંગા ભક્તિ વાયરલ

Prayagraj Viral Video : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા (Social Media) પર સૌ કોઇને ચોંકાવી દીધા છે. ગંગા નદીનું પૂરનું પાણી એક સબ-ઇન્સ્પેક્ટરના ઘરમાં ઘૂસી ગયું, પરંતુ તેમણે આ પાણીને માત્ર આપત્તિ નહીં, પરંતુ 'મા ગંગા'ના આગમન તરીકે જોયું. સબ-ઇન્સ્પેક્ટર ચંદ્રદીપ નિષાદ (Sub-Inspector Chandradeep Nishad) એ આ પાણીમાં પવિત્ર સ્નાન કર્યું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×