Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Premanand Ashram Death Case : HC પહોંચ્યો પ્રેમાનંદ આશ્રમના મોતનો મામલો, વકીલે SIT ની માંગણી કરતી અરજી દાખલ કરી

વૃંદાવનના પ્રેમાનંદ મહારાજના આશ્રમ સાથે જોડાયેલા શિષ્યના મોતનો મામલો હવે વધુ ચર્ચામાં આવ્યો છે. ઘટનાની પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે એક વકીલે સીધા અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને લેટર પિટિશન મોકલી છે. તેમાં SIT અથવા મેજિસ્ટ્રિયલ તપાસની માગ કરવામાં આવી છે. સાથે જ ઘટનાના પુરાવા સુરક્ષિત રાખવા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. હવે અરજી બાદ આગળની કાર્યવાહી પર સૌની નજર છે.
premanand ashram death case   hc પહોંચ્યો પ્રેમાનંદ આશ્રમના મોતનો મામલો  વકીલે sit ની માંગણી કરતી અરજી દાખલ કરી
Advertisement

Premanand Ashram Death Case : ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમ સાથે જોડાયેલા શિષ્ય રસિક દુલારી શરણના મોતનો મામલો વધુ ગંભીર બન્યો છે. હવે આ કેસ અલ્હાબાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટના વકીલ પ્રહલાદ કૃષ્ણ શુક્લાએ મુખ્ય ન્યાયાધીશને લેટર પિટિશન મોકલીને કેસની સ્વતંત્ર તપાસની માગ કરી છે.

Tags :
Advertisement

.

×