Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Premanand Maharaj Ashram : પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં બદલાયા નિયમો? શિષ્યના મોત બાદ વાયરલ થયો નવો દાવો

Premanand Maharaj Ashram : વૃંદાવન સ્થિત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમ (Premanand Maharaj Ashram) સાથે જોડાયેલા એક શિષ્યના મોત બાદ હવે આશ્રમની વ્યવસ્થામાં ફેરફાર થયાના દાવાએ ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આશ્રમમાં સેવા આપતા સાધકો અને શિષ્યો માટે વસ્ત્રોને લઈને નવા નિયમો લાગુ કરાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
premanand maharaj ashram   પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં બદલાયા નિયમો  શિષ્યના મોત બાદ વાયરલ થયો નવો દાવો
Advertisement

Premanand Maharaj Ashram : વૃંદાવન સ્થિત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમ (Premanand Maharaj Ashram) સાથે જોડાયેલા એક શિષ્યના મોત બાદ હવે આશ્રમની વ્યવસ્થામાં ફેરફાર થયાના દાવાએ ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આશ્રમમાં સેવા આપતા સાધકો અને શિષ્યો માટે વસ્ત્રોને લઈને નવા નિયમો લાગુ કરાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ અંગે આશ્રમ અથવા સંબંધિત ટ્રસ્ટ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Tags :
Advertisement

.

×