Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પ્રિન્સિપાલ દારુ પીને ઝંડો ફરકાવવા શાળાએ પહોંચ્યા, પોલીસે પકડ્યા તો કહ્યું આર્થિક સંકટમાં છું

સુજીત કુમારે પત્રકારોને કહ્યું કે, ફરિયાદ મળી હતી કે શિક્ષક નશાની હાલતમાં રાષ્ટ્રીય ધ્વય ફરકાવવા માટે શાળાએ પહોંચ્યા છે. આ મામલે તપાસ માટે પોલીસની એક ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી
પ્રિન્સિપાલ દારુ પીને ઝંડો ફરકાવવા શાળાએ પહોંચ્યા  પોલીસે પકડ્યા તો કહ્યું આર્થિક સંકટમાં છું
Advertisement
  • ધારાસભ્યએ ફોન કરીને પોલીસને બોલાવી
  • શિક્ષક નશાની હાલતમાં હોવાનું સાબિત થયું
  • પાંચ મહિનાથી પગાર નહી થતા શિક્ષક ટેન્શમાં દારૂ પીધો

મુજફ્ફરપુર : સુજીત કુમારે પત્રકારોને કહ્યું કે, ફરિયાદ મળી હતી કે શિક્ષક નશાની હાલતમાં રાષ્ટ્રીય ધ્વય ફરકાવવા માટે શાળાએ પહોંચ્યા છે. આ મામલે તપાસ માટે પોલીસની એક ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી. બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં પણ પૃષ્ટિ થઇ કે તેમણે દારુ પીધો છે.

Tags :
Advertisement

.

×