Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગાઝા યુદ્ધ મુદ્દે Priyanka Gandhi એ ઈઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવ્યો, મળ્યો વળતો જવાબ

Priyanka Gandhi questions government over Gaza war : કોંગ્રેસના સાંસદ અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ઇઝરાયલ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ઇઝરાયલ ગાઝામાં “નરસંહાર” કરી રહ્યું છે અને હજારો પેલેસ્ટિનિયનોના મોત માટે જવાબદાર છે.
ગાઝા યુદ્ધ મુદ્દે priyanka gandhi એ ઈઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવ્યો  મળ્યો વળતો જવાબ
Advertisement
  • ગાઝા યુદ્ધ મુદ્દે Priyanka Gandhi ના સરકાર સામે સવાલ
  • ઈઝરાયલ પર નરસંહારનો પ્રિયંકા ગાંધીનો આરોપ
  • પેલેસ્ટાઈનમાં ઈઝરાયલ નરસંહાર કરી રહ્યું છેઃ પ્રિયંકા
  • ભારત સરકાર ચૂપ બેઠી છે તે શરમજનકઃ પ્રિયંકા
  • પ્રિયંકાના આરોપ મુદ્દે ઈઝરાયલી રાજદૂતનો પલટવાર
  • ઈઝરાયલે 25 હજાર હમાસ આતંકી માર્યાઃ રૂવેન અઝાર
  • હમાસના આંકડા પર વિશ્વાસ ન કરોઃ રૂવેન અઝાર

Priyanka Gandhi questions government over Gaza war : કોંગ્રેસના સાંસદ અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ઇઝરાયલ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ઇઝરાયલ ગાઝામાં “નરસંહાર” કરી રહ્યું છે અને હજારો પેલેસ્ટિનિયનોના મોત માટે જવાબદાર છે. પ્રિયંકા (Priyanka Gandhi) એ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં આ મુદ્દે પોતાનો કડક વલણ રજૂ કર્યું અને ભારત સરકાર પર પણ આ મામલે મૌન સાધવાનો આરોપ મૂક્યો.

Tags :
Advertisement

.

×