Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rain Forecast News : દેશમાં ફરી મેઘ તાંડવ ! ગુજરાત અને મહારાષ્ટ્ સહિત 15 રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Rain Forecast News :  ભારતના અનેક રાજ્યોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. દેશભરમાં ચોમાસાએ ફરી ગતિ પકડી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હી-NCRમાં 23 અને 24 જુલાઈએ સારો વરસાદ થવાની ધારણા છે. આ બે દિવસ દરમિયાન, મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
rain forecast news   દેશમાં ફરી મેઘ તાંડવ   ગુજરાત અને મહારાષ્ટ્ સહિત 15 રાજ્યમાં ભારે વરસાદની આગાહી
Advertisement

Rain Forecast News :  ભારતના અનેક રાજ્યોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. દેશભરમાં ચોમાસાએ ફરી ગતિ પકડી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હી-NCRમાં 23 અને 24 જુલાઈએ સારો વરસાદ થવાની ધારણા છે. આ બે દિવસ દરમિયાન, મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. વરસાદ ગરમીથી રાહત આપશે, પરંતુ 25 જુલાઈથી હવામાન ફરી બદલાશે. 25 થી 28 જુલાઈ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે, પરંતુ ઓછા વરસાદને કારણે ભેજવાળી ગરમી લોકોને પરેશાન કરી શકે છે.

Tags :
Advertisement

.

×