ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajasthan Child Accident: માતા-પિતાની ઘોર બેદરકારી આવી સામે, 3 વર્ષની બાળકીને....

Rajasthan Child Accident: રાજસ્થાન (Rajasthan) ના કોટા (Kota) જિલ્લામાં એક હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાન (Rajasthan) ના કોટ (Kota) માં રહેતા માતા-પિતાએ અન્ય માતા-પિતા માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક માસૂમ બાળકીની બે...
09:00 PM May 16, 2024 IST | Aviraj Bagda
Rajasthan Child Accident: રાજસ્થાન (Rajasthan) ના કોટા (Kota) જિલ્લામાં એક હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાન (Rajasthan) ના કોટ (Kota) માં રહેતા માતા-પિતાએ અન્ય માતા-પિતા માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક માસૂમ બાળકીની બે...
Rajasthan Child Accident, Kota

Rajasthan Child Accident: રાજસ્થાન (Rajasthan) ના કોટા (Kota) જિલ્લામાં એક હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાન (Rajasthan) ના કોટ (Kota) માં રહેતા માતા-પિતાએ અન્ય માતા-પિતા માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક માસૂમ બાળકીની બે કલાક સુધી કારમાં (Child Accident) બંધ રહેવાથી શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.

એક અહેવાલ અનુસાર, આ મામલો કોટા (Kota) જિલ્લાના ખતૌલી પોલીસ સ્ટેશન (Child Accident) વિસ્તારના જોરાવરપુરા ગામનો છે. આ ઘટના ગત બુધવારે 8 મે, 2024 બપોરે 12.00 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કોટાના ઈન્દ્રા કોલોનીમાં રહેતો પ્રદીપ નાગર અને તેની પત્ની જ્યોતિ નાગર અને બે પુત્રીઓ ગૌરી (7) અને ગરવી (3) સાથે લગ્ન સમારોહ માટે જોરાવરપુરા ગામે આવ્યા હતા.

આ પણ વાંચો: Maharashtra માં ફરીથી હોર્ડિંગ પડ્યું, પિંપરી-ચિંચવાડમાં અનેક વાહનો અથડાયા, Video Viral

પરંતુ બંનેમાંથી એક પણ પાસે બાળકી ન હતી

Rajasthan Child Accident

ત્યારે બપોરે 3 વાગ્યાની આસપાસ પ્રદીપ તેની પત્ની અને બાળકો સાથે (Child Accident) ત્યાં પહોંચ્યા હતો. બધા કારમાંથી નીચે ઉતર્યા પછી ગરવી રમતા રમતા ફરી (Child Accident) કારમાં બેસી ગઈ અને પિતા કાર લોક કરીને ચાલ્યા ગયા હતા. આ પછી બધા કાર્યક્રમમાં વ્યસ્ત થઈ ગયા. તો લગ્નસમારોહમાં (Child Accident) બંને પતિ-પત્નીને એમ હતું કે ગરવી તેમની પાસે હતી. પરંતુ બંનેમાંથી એક પણ પાસે બાળકી ન હતી. જ્યારે બંને બે કલાક પછી મળ્યા ત્યારે ગરવી એકબીજા સાથે હોવાની વાત કરી.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 ના પ્રથમ 4 તબક્કામાં કેટલું મતદાન થયું? ECI એ જાહેર કર્યા આંકડા…

પરિવારે 4 મેના રોજ ગરવીનો જન્મદિવસ ઉજવ્યો હતો

આ પછી તેની શોધખોળ શરૂ થઈ, લગભગ દસ મિનિટ પછી પિતા જ્યારે કાર પાસે પહોંચ્યા (Child Accident) તો માસૂમ બાળકી તેમાં બેભાન પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત (Child Accident) જાહેર કરી હતી. આ ઘટના બાદ પરિવારના સભ્યોમાં આંક્રદ છવાઈ ગયો છે. માસૂમ બાળકી ગરવીની (Child Accident) માતા તેને ગુમાવવાનું દુઃખ સહન કરી શકતી નથી. તે વારંવાર બેહોશ થઈ રહી છે. પરિવારે 4 મેના રોજ ગરવીનો જન્મદિવસ ઉજવ્યો હતો. મામલાની માહિતી મળ્યા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને માહિતી એકઠી કરી. પરંતુ, પરિવારે કોઈ કાર્યવાહી કરવાનો ઈન્કાર કર્યો હતો.

આ પણ વાંચો: NIA : આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી, જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકીની મિલકતો જપ્ત…

Tags :
childChild AccidentkotaRajasthanRajasthan Child Accident
Next Article