Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

રાજસ્થાનમાં માલગાડીના 36 ડબ્બા પાટા પરથી ઉતર્યા; DM-DFC કોરિડોર બંધ, જાનહાનિ ટળી

એક દિવસમાં બીજો રેલ અકસ્માત: શ્રીમાધોપુર નજીક ચોખા ભરેલા ડબ્બા ડિરેલ થયા. રેલવે દ્વારા યુદ્ધના ધોરણે ટ્રેક પૂર્વવત્ કરવાની કામગીરી શરૂ.
રાજસ્થાનમાં માલગાડીના 36 ડબ્બા પાટા પરથી ઉતર્યા  dm dfc કોરિડોર બંધ  જાનહાનિ ટળી
Advertisement
  • રાજસ્થાનમાં સતત બીજા દિવસે ટ્રેન દુર્ઘટના (Goods Train Derailment Rajasthan)
  • સીકરમાં માલગાડીના 36 ડબ્બા પાટા પરથી ઉતર્યા
  • રીંગસ-શ્રીમાધોપુર વચ્ચે રેલવે વ્યવહાર થયો ઠપ્પ
  • દુર્ઘટનાના કારણે દિલ્હી-મુંબઈ ફ્રેટ કોરીડોર બંધ
  •  રેલવે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

Goods Train Derailment Rajasthan : સીકર જિલ્લાના શ્રીમાધોપુર વિસ્તારમાં આવેલા ન્યૂ રેલવે સ્ટેશન નજીક એક મોટો રેલ અકસ્માત થયો છે. ફુલેરાથી રેવાડી તરફ જઈ રહેલી એક માલગાડીના 36 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે માલગાડીના ઘણા ડબ્બાઓ એકબીજા પર ચડી ગયા હતા.

Tags :
Advertisement

.

×