Rajouri News : ઓપરેશન શેરુવાલી દરમિયાન 30 મીટર ઊંડી ખાઈમાં પડતા લેફ્ટનન્ટનું નિધન
Rajouri News : જમ્મુ અને કાશ્મીરના રાજૌરી (Rajouri) જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાન (Anti-Terrorism Operation) દરમિયાન ભારતીય સેનાના એક લેફ્ટનન્ટ રેન્કના અધિકારી શહીદ થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્તથતી માહિતી મુજબ, દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન પગ લપસવાથી અધિકારી 30 મીટર ઊંડી ખાઈમાં પડી ગયા હતા...
Advertisement
Rajouri News : જમ્મુ અને કાશ્મીરના રાજૌરી (Rajouri) જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાન (Anti-Terrorism Operation) દરમિયાન ભારતીય સેનાના એક લેફ્ટનન્ટ રેન્કના અધિકારી શહીદ થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્તથતી માહિતી મુજબ, દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન પગ લપસવાથી અધિકારી 30 મીટર ઊંડી ખાઈમાં પડી ગયા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ થતા તેમનું નિધન થયું છે.

