ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ramnagari : અયોધ્યા પહોંચી કેમ ભાવુક થયા Manoj Joshi ?

અયોધ્યામાં આજે રામ મંદિર (Ram Mandir) ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇને મહાનુભાવો રામનગરી (Ramnagari) પહોંચી રહ્યા છે. આ ખાસ દિવસે અભિનેતા મનોજ જોશી (Manoj Joshi) અને કવિ કુમાર વિશ્વાસ (Kumar Vishwas) રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે...
11:32 AM Jan 22, 2024 IST | Hardik Shah
અયોધ્યામાં આજે રામ મંદિર (Ram Mandir) ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇને મહાનુભાવો રામનગરી (Ramnagari) પહોંચી રહ્યા છે. આ ખાસ દિવસે અભિનેતા મનોજ જોશી (Manoj Joshi) અને કવિ કુમાર વિશ્વાસ (Kumar Vishwas) રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે...

અયોધ્યામાં આજે રામ મંદિર (Ram Mandir) ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇને મહાનુભાવો રામનગરી (Ramnagari) પહોંચી રહ્યા છે. આ ખાસ દિવસે અભિનેતા મનોજ જોશી (Manoj Joshi) અને કવિ કુમાર વિશ્વાસ (Kumar Vishwas) રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “આ ખૂબ જ નસીબની ક્ષણ છે. આ ક્ષણ માટે લોકોએ 550 વર્ષથી વધુ રાહ જોઈ હતી... આ ખુશીનો તહેવાર છે. વળી આ દરમિયાન મનોજ જોશીના આંખમાંથી આસું આવી ગયા હતા.

આ પણ વાંચો - AYODHYA : 500 વર્ષની રાહ થોડી જ ક્ષણોમાં થશે પૂરી, 84 સેકંડનું છે શુભ મુહૂર્ત

આ પણ વાંચો - અંતિમ ઘડીએ LK Advani એ નિર્ણય બદલ્યો, આ કારણથી નહીં જાય અયોધ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ayodhyaayodhya ka ram mandirayodhya mandirayodhya ram mandirayodhya ram mandir inaugurationayodhya ram mandir liveayodhya ram mandir newsayodhya ram mandir pran pratishthaJay Shri RamManoj Joshiram mandirRam templeramnagariShri Ram
Next Article