Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rain Alert: રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર

Rain Alert : દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે રાજસ્થાન, કર્ણાટક, કેરળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની(Rain Alert) ચેતવણી જારી કરી છે. જ્યારે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું...
rain alert  રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર
Advertisement

Rain Alert : દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે રાજસ્થાન, કર્ણાટક, કેરળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની(Rain Alert) ચેતવણી જારી કરી છે. જ્યારે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×