Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Solar Eclipse 2024 ભારતમાં આ તારીખે થશે, જાણો ક્યારે અને કેવી રીતે?

Solar Eclipse 2024 2 October ના રોજ જોવા મળશે સવારે 9 કલાકથી બપોરે 3 કલાક સુધી જોવા મળશે મહાસાગરની આસપાસ રિંગ ઓફ ફાયરનો નજારો થશે Ring of Fire Solar Eclipse 2024 : 2 October ના રોજ ગાંધી જ્યંતીના દિવસે...
solar eclipse 2024 ભારતમાં આ તારીખે થશે  જાણો ક્યારે અને કેવી રીતે
  • Solar Eclipse 2024 2 October ના રોજ જોવા મળશે
  • સવારે 9 કલાકથી બપોરે 3 કલાક સુધી જોવા મળશે
  • મહાસાગરની આસપાસ રિંગ ઓફ ફાયરનો નજારો થશે

Ring of Fire Solar Eclipse 2024 : 2 October ના રોજ ગાંધી જ્યંતીના દિવસે Solar Eclipse 2024 થશે. તે દિવસે સુર્ય ચંદ્ર કરતા થોડો નાનો દેખાશે. ત્યારે સુર્યના કેન્દ્રમાં અંધારપટ છવાશે, અને તેની ચોતરફ પ્રકારશ જોવા મળશે. તો સૂર્યના આ પ્રકારને રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે. તો આ ખગોળીય ઘટનાને અંતરિક્ષની દુનિયામાં સૌથી સુંદર ઘટનાઓ પૈકીની માનવામાં આવે છે. જોકે Solar Eclipse 2024 ત્યારે જોવા મળે છે, જ્યારે સૂર્ય, ચંદ્ર અને ધરતી એક હરોળમાં આવે છે.

Advertisement

Solar Eclipse 2024 2 October ના રોજ જોવા મળશે

Solar Eclipse 2024ની કોઈ સમયમર્યાદા નતી. Solar Eclipse 2024 અમુક સંજોગોમાં મિનિટો અથવા કલાકો સુધી પણ જોવા મળે છે. ત્યારે અંતરિક્ષના વિવિધ ગ્રહ અને નક્ષત્રોઓ ઉપર આ ઘટનાની ખુબ જ અનોખી અસર ઉભી થાય છે. ત્યારે Solar Eclipse 2024 થતા દુનિયાના વિવિધ લોકો વિવિધ પ્રકારની ક્રિયાઓ પણ કરે છે. તે ઉપરાંત આ તમામ ક્રિયા માનવીઓ પ્રાચીન સમયથી કરતા રહ્યા છે. તો ખાસ કરીને ભારત જેવા પ્રાચીન દેશમાં Solar Eclipse 2024ના સમયે મંદિરોના દ્વાર બંધ રહે છે. ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રહેવાનું સૂચન કરવામાં આવે છે.

આ પણ વાંચો:  Sunita Williams ને ધરતી ઉપર પરત લાવવા માટે Crew-9 Mission ને કરાયું લોન્ચ

Advertisement

સવારે 9 કલાકથી બપોરે 3 કલાક સુધી જોવા મળશે

2 October ના Solar Eclipse 2024 6 કલાક સુધી જોવા મળશે. 2 October ના રોજ Solar Eclipse 2024 આશરે સવારે 9 કલાકથી બપોરે 3 કલાક સુધી જોવા મળશે. તે ઉપરાંત Solar Eclipse 2024ને નરી આંખે જોવું પણ ખતરનાક સાબિત થાય છે. તેથી સૂર્ય ગ્રહને જોવા માટે ખાસ ચશ્મા, પિનહોલ પ્રોજેક્ટર અને વિવિધ ઉપકરણો વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જોકે 2 October ના જે Solar Eclipse 2024 થશે, તે ભારતમાં જોઈ શકાશે નહીં.

Advertisement

મહાસાગરની આસપાસ રિંગ ઓફ ફાયરનો નજારો થશે

Solar Eclipse 2024 જ્યારે આ વર્ષે થશે, ત્યારે અન્ય દેશમાં સવાર, તો ભારતમં રાત્રીનો માહોલ હશે. તેથી Solar Eclipse 2024ને ભારતવાસીઓએ નિહાળવું શક્ય નથી. તો Solar Eclipse 2024 અમેરિકાના શહેરોમાં, ચિલીના શહેરોમાં, આર્જેંટીના, દક્ષિણ અમેરિક જેવા વિસ્તારોમાં જોઈ શકાશે. પ્રશાંત મહાસાગર, સાઉથ વેસ્ટ એટલાંટિક મહાસાગરની આસપાસ રિંગ ઓફ ફાયરનો નજારો જોવા મળશે. પરંતુ આ તમામ ઘટનાઓ ભારતીયો જોઈ શકશે નહીં.

આ પણ વાંચો: Google એ આ ભૂતપૂર્વ કર્મચારીને પરત લાવવા માટે 225842193900 રુ. ચૂકવ્યા!

Tags :
Advertisement

.