Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rishikesh Rape Case : ઋષિકેશની હોટેલમાં સગીરા સાથે દુષ્કર્મ, 3 આરોપીની ધરપકડ

Rishikesh Rape Case : ઉત્તરાખંડના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ઋષિકેશ માંથી એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે. એક સગીર વિદ્યાર્થીની સાથે હોટેલની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જો કે પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
rishikesh rape case   ઋષિકેશની હોટેલમાં સગીરા સાથે દુષ્કર્મ  3 આરોપીની ધરપકડ
Advertisement

Rishikesh Rape Case : ઉત્તરાખંડના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ઋષિકેશ માંથી એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે. એક સગીર વિદ્યાર્થીની સાથે હોટેલની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે પોલીસે સત્વરે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સહિત હોટેલ મેનેજર અને ઓપરેટર એમ કુલ 3 લોકોની ધરપકડ કરી લીધી છે.

Tags :
Advertisement

.

×