ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sela Tunnel Inauguration: ચીનની નાપાક હરકતો પર સરળતાથી બાજનજર રખાશે, Sela Tunnel તૈયાર છે

Sela Tunnel Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 માર્ચે એક દિવસ માટે અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. આ દરમિયાન PM Modi Sela Tunnel નું ઉદ્ઘાટન કરશે. આ ટનલ દ્વારા China border પર તવાંગ સુધી સરળતાથી પહોંચી શકાશે. PM Modi...
12:07 AM Mar 09, 2024 IST | Aviraj Bagda
Sela Tunnel Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 માર્ચે એક દિવસ માટે અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. આ દરમિયાન PM Modi Sela Tunnel નું ઉદ્ઘાટન કરશે. આ ટનલ દ્વારા China border પર તવાંગ સુધી સરળતાથી પહોંચી શકાશે. PM Modi...
Sela Tunnel Inauguration

Sela Tunnel Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 માર્ચે એક દિવસ માટે અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. આ દરમિયાન PM Modi Sela Tunnel નું ઉદ્ઘાટન કરશે. આ ટનલ દ્વારા China border પર તવાંગ સુધી સરળતાથી પહોંચી શકાશે. PM Modi પશ્ચિમ કામેંગ જિલ્લામાં બૈસાખી પર આયોજિત કાર્યક્રમમાં Sela Tunnel નું ઉદ્ઘાટન કરશે. તે ઉપરાંત PM Modi લગભગ 20 વિકાસશીલ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

સેલા ટનલનો શું ફાયદો થશે?

આ પણ વાંચો: National Creators Awards: જાહેર મંચ પર નારીનું સન્માન, PM મોદીએ ત્રણ વખત કર્યા પ્રણામ

Tags :
ArunachalpradeshChinaChina ArmyGujartaFirstIndian-ArmyLine Of ControlLOCNationalpm modiSela TunnelSela Tunnel Inaugurationwar
Next Article