Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VVIP વિસ્તારમાં યુવક પર ગોળીબાર! તેજસ્વીએ કહ્યું – “સરકાર નિષ્ફળ, લોકો અસુરક્ષિત”

Tejashwi Yadav Statement : બિહારની રાજધાની પટનાના અત્યંત સુરક્ષિત ગણાતા પોલો રોડ વિસ્તારમાં 19 જૂન, 2025ની સવારે બાઇકસવાર બદમાશોએ રાહુલ નામના યુવક પર ગોળીબાર (Firing) કર્યો, જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.
vvip વિસ્તારમાં યુવક પર ગોળીબાર  તેજસ્વીએ કહ્યું – “સરકાર નિષ્ફળ  લોકો અસુરક્ષિત”
Advertisement
  • VVIP વિસ્તારમાં યુવક પર ગોળીબાર, બિહાર પોલીસ પર સવાલ
  • પોલો રોડ પર આતંક, ખુલ્લેઆમ ગોળીબારથી હડકંપ
  • પટનાના સૌથી સુરક્ષિત વિસ્તારમાં ગુનાખોરી
  • મંત્રીઓના ઘરની સામે ગોળીબાર
  • તેજસ્વીનું નિશાન – “સરકાર નિષ્ફળ, લોકો અસુરક્ષિત”
  • સુરક્ષા ઝોન પણ સુરક્ષિત નથી, સામાન્ય લોકોનું શું?

Tejashwi Yadav Statement : બિહારની રાજધાની પટનાના અત્યંત સુરક્ષિત ગણાતા પોલો રોડ વિસ્તારમાં 19 જૂન, 2025ની સવારે બાઇકસવાર બદમાશોએ રાહુલ નામના યુવક પર ગોળીબાર (Firing) કર્યો, જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ VVIP વિસ્તારમાં NDA સરકારના મંત્રી અશોક ચૌધરી (Ashok Chaudhary) નું નિવાસસ્થાન આવેલું છે, અને તેની સામે જ વિપક્ષી નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) નું ઘર સ્થિત છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં મંત્રીઓ, ધારાસભ્યો અને ન્યાયાધીશોના સરકારી નિવાસસ્થાનો પણ છે. આવા ઉચ્ચ સુરક્ષા ઝોનમાં થયેલા ગોળીબારે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Tags :
Advertisement

.

×