Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SIR Protest : સંસદમાં રાહુલ-પ્રિયંકાએ SIR લખેલા પોસ્ટરો ફાડી નાખ્યા, વિવાદ વકર્યો...

બિહારમાં મતદાર યાદીના Special Intensive Revision (SIR) ને લઈને વિવાદ વકરી રહ્યો છે. આજે સંસદ પરિસરમાં કોંગ્રેસે SIR લખેલ પોસ્ટર ફાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વાંચો વિગતવાર.
sir protest   સંસદમાં રાહુલ પ્રિયંકાએ sir લખેલા પોસ્ટરો ફાડી નાખ્યા  વિવાદ વકર્યો
Advertisement
  • મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (SIR) નો વિવાદ વકર્યો
  • સંસદ પરિસરમાં કોંગ્રેસ મહારથીઓએ SIR લખેલ પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો છે
  • કોંગ્રેસના નેતાઓએ સંસદમાં ગાંધી પ્રતિમાથી મકર દ્વારા સુધી રેલી યોજી

SIR Protest : બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (Special Intensive Revision-SIR) સંદર્ભે સંસદ પરિસરમાં કોંગ્રેસ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે. સંસદના ચોમાસા સત્રના પાંચમા દિવસે બિહાર મતદાર ચકાસણીના મુદ્દા પર વિપક્ષે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યુ છે. વિપક્ષના સાંસદોએ ગાંધી પ્રતિમાથી મકર દ્વાર (નવી સંસદ ભવનના પ્રવેશદ્વાર) સુધી કૂચ કાઢી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi), પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) અને મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ પણ તેમાં ભાગ લીધો છે.

Tags :
Advertisement

.

×