Smit Machchhar એ PM મોદીને વાતચીતમાં કહ્યું, "મને લાગ્યું કે વિમાન ક્રેશ થશે",બીજી શું થઈ વાતચીત-Video
Smit Machchhar : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ફ્લાયદુબઈના બહાદુર પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છાર સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી. કેપ્ટન સ્મિતે આ ઘટના દરમિયાન પોતાનો અનુભવ અને હિંમત કેવી રીતે મેળવી તે શેર કર્યું. વડાપ્રધાનએ તેમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પીએમ મોદી સાથે વાત કર્યા પછી કેપ્ટન સ્મિત ભાવુક થઈ ગયા. પીએમએ કહ્યું, "તમે મુસાફરોની સંભાળ રાખી." સ્મિતે કહ્યું, "મને લાગ્યું કે વિમાન ક્રેશ થશે."જાણો બીજી શું વાતચીત થઈ..
Advertisement
Smit Machchhar : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ફ્લાયદુબઈના બહાદુર પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છાર સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી. કેપ્ટન સ્મિતે આ ઘટના દરમિયાન પોતાનો અનુભવ અને હિંમત કેવી રીતે મેળવી તે શેર કર્યું. વડાપ્રધાનએ તેમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પીએમ મોદી સાથે વાત કર્યા પછી કેપ્ટન સ્મિત ભાવુક થઈ ગયા. પીએમએ કહ્યું, "તમે મુસાફરોની સંભાળ રાખી." સ્મિતે કહ્યું, "મને લાગ્યું કે વિમાન ક્રેશ થશે."

